Jignesh Barot | Vishwaasghat (Official Video) | વિશ્વાસઘાત | New Gujarati Bewafa Song 2026

Saregama Gujarati
4.8M

28.7k

Share

જિગ્નેશ બારોટનું નવું ગીત – હૃદયસ્પર્શી ગુજરાતી બેવફા ગીત, જેમાં દુઃખ, દગો અને તૂટેલા વિશ્વાસની વ્યથા વ્યક્ત થાય છે. માત્ર @SaregamaGujarati પર.

Credits:
Singer: Jignesh Barot
Producer: Red Velvet Cinema
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Darshan Bazigar
Artists: Jignesh Barot, Chhaya Thakor, Kartik Rastrapal, Kinjal Vaghela
DOP: Jaimis Bhatt
Editor: Devang Patni
Creative Producer: Dhyey Films & Team
Concept-Director: Mayur Mehta
Makeup: Hasmukh Limbichiya
Hair: Lata Patel
Technical Support: Jenish Talaviya
Production: Sanjay Rajput
Group: Pusha Shah
Costume (Jignesh Barot): Ekta J. Barot
Special Thanks: Biliptra (Vastral), Hardik Romaliya, Ravi Pansuriya
Special Thanks: J. D. Bapu

Lyrics:
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈ ને
તને ચાહનારો તને ચાહનારો
તને ચાહનારો જા ચાહે

હો આંખ બંધ કરી તારો ભરોહો કર્યો
વિશ્વાસઘાત તે જબરો કર્યો

હો જે દગો રાખે દિલ માં એ સુખી ના થાય
જીંદગી ભર એ દુઃખી થઈ જાય

તને મળનારો તને મળનારો
તને મળનારો જા મળે બીજા કોઈ ને

હું તને માંગુ તું માંગે બીજા કોઈ ને
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈ

હો તને આવી ના શરમ ઓ બેવફા શનમ
દલડે દીધા કેવા તે ઝખ્મ

હો નફરત એ કરે હાચો જે કરે
પ્રેમ એક દરિયો જે ડૂબે એ મરે

તારું રાખનારો તારું રાખનારો
તારું રાખનારો જા રાખે બીજા કોઈ નું

હો મેં તારું રાખ્યું તે રાખ્યું બીજા કોઈ નું

#jigneshbarot
#jigneshkaviraj
#saregamagujarati
#jigneshbarotnewsong
#bewafasong
#bewafastatus
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત

Learn to sing in Sur with Padhanisa by Saregama. Download the app now and start your Riyaaz today -https://sarega.ma/pdns

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click herehttps://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs:http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook:http://www.facebook.com/Saregama
Twitter:https://twitter.com/saregamaglobal

587 Comments
SortBy
  • Top comments
  • Newest First
profile_picture