Jignesh Barot | Jiv Jase Kato Gadi Div Jase | Lyrical Video | New Gujarati Sad Song 2025

JIGNESH BAROT
1.5M

6.1k

Share

806.2k views

Published on Fri Jul 25 2025

બ્રેકઅપ પછી હવે જીવ નહીં ગાડી દીવ જશે… સાંભળો જીજ્ઞેશ બારોટનું નવું નક્કોર ગીત! 🔥

Credits:
Singer: Jignesh Barot
Producer: Red Velvet Cinema
Artist: Rency Pithadiya
Co_Artist: Daud Mir, Geetben Raval
Music: Jackie Gajjar
Lyrics Naresh Thakor Vayad
Executive Producer: Dhyey Film & Team
DOP: Sehzad Mansuri(Tipu)
Dhron: Mahesh Prajapati
Editor: Naresh Rajput
Technical Support: Jenish Talavaiya
Concept: Purvi Vasava
Faruk Gaykwad
Director: Faruk Gaykwad
Makeup: Hasmukh Limbachiya
Production: Mahesh Prajapti, Bhavesh Prajapati
Recording: Sargam Music Studio, Patan
Special Thanks: J D Bapu

Lyrics:
હો મારા દિલ ને હવે રાહત ત્યારે થાશે
તૂટેલા આ દિલ ના ઘાવ ભરાશે
કોતો જીવ જાશે કોતો ગાડી દીવ જાશે
હો દિલ નું દર્દ પીધા પછી બાર આવશે
હાચે હાચું કીધા પછી પાર આવશે
કોતો જીવ જાશે કોતો ગાડી દીવ જાશે
હો નથી મારે હવે જીવન માં કોઇ શોખ
હવે જોણશે દુનિયા ને દુનિયા ના લોક
હો હવે ઘેર થી સીધી ગાડી મારી ત્યાં જાશે
એંટીકુટી બ્લેન્ડર ના હોલ પીવાશે
કોતો જીવ જાસે કોતો ગાડીદીવ જાશે
દિલ નું દર્દ ભુલાશે જીગો જ્યારે ફૂલ થાશે
હો કોને જઈ કેવા હવે શું સે હાલ મારા
નથી રહ્યા હવે હાચા દિલ થી ચાહનારા
હો પ્રેમ ના પોણી ખોબલે પાતા ખોયા સે પાનારા
હાવ હોનાના હતા એણે દીધા સે જાકારા
હો મહિના નો પગાર આવે ને કરતા જેને રાજી
એણે ફાડ્યા ફોટા ને બોલાઈ મારી હરાજી
હો ભલે ટાઢા ઉના વાયરા મને વાશે
પણ એના વગર મારાથી નહીં જીવાશે
કોતો જીવ જાશે કોતો ગાડી દીવ જાશે
હો જોયું ના જોણ્યું મને ગોળ ગોળ રમાડતી
હકીકત માં એતો કોઇ બીજા ને ગમાડતી
હો મારી જોડે બનાવે બોના જઈ એને જમાડતી
કરતાતા પ્રેમ અમે તોય કાળજા દઝાડતી
હો જોડે રઈને બોલતી તી જૂઠું જાજું
ઘણું કઈને નથી કરવું દર્દ તાજું
હો મારા દિલ ને હવે રાહત ત્યારે થાશે
તૂટેલા આ દિલ ના ઘાવ ભરાશે
કોતો જીવ જાશે કોતો ગાડી દીવ જાશે

#jigneshkaviraj
#jigneshbarot
#saregamagujarati
#jigneshkavirajnewsong
#bewafageet
#bewafasongs
#bewafastatus
#sadsong


Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now;https://sarega.ma/padhanisa

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click herehttps://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs:http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook:http://www.facebook.com/Saregama
Twitter:https://twitter.com/saregamaglobal

51 Comments
SortBy
  • Top comments
  • Newest First
profile_picture