'તમે ખુશ તો જાનુ તો અમે ખુશ' એક હ્રદયસ્પર્શી બેવફા ગીત છે, જેમાં એકતરફી પ્રેમ અને તૂટેલા દિલની લાગણીઓ વ્યક્ત થાય છે.
પ્રેમમાં મળેલી નિરાશા છતાં, પ્રિયજનની ખુશીમાં પોતાની ખુશી શોધવાનો આ ભાવ ગીતને વધુ ખાસ બનાવે છે.
આ ગીત દરેક તે દિલને સ્પર્શશે, જેને પ્રેમમાં ક્યારેય દુખ મળ્યું હોય. 🎶💔
Song : Tame Khush To Janu Ame Khush - તમે ખુશ તો જાનુ અમે ખુશ
Singer : Jignesh Barot (Kaviraj)
Artist : Jignesh Barot (Kaviraj), Prinal Oberai, Karan Rajvir, Jayendra Lakhtariya, Shivangi Lakhtariya
Child Artist : Freny Shah, Naividya, Dhara,
Lyrics : Rajan Rayka, Dhaval Motan
Music : Jitu Prajapati
Genre: Gujarati Sad Song
Dop: Prakash Rabari
Edit : Manish Patel
Hair Dresser : Panna
Make-up : Hashu
Spotboy : Raju Dave, Vinod
Production : G.G.Machhi
Director : Mayur Mehta
Thanks : Rajubhai-Gold Cinema, Anand Yogeshbhai Thakkar-yogesh Khaman, Anand Pramodbhai-Aryan Film City, Anand
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 :https://www.instagram.com/reels/audio/4497580773687024/
Apple Music:https://music.apple.com/gb/song/tame-khush-to-janu-ame-khush/1588476716
Spotify:https://open.spotify.com/track/3FYYeZ9Q1scZdwF5ehf9gM
Jio Saavn:https://www.jiosaavn.com/song/tame-khush-to-janu-ame-khush/IFoRHAVBc3s
Gaana:https://gaana.com/song/tame-khush-to-janu-ame-khush-6
Insta:https://www.instagram.com/reels/audio/4497580773687024/
Welcome to IVY Gujarati your favorite YouTube for premium Gujarati Song.
Thanks for your Love and Support !
❖ Do not forget to Like, Comment, Share and Subscribe to Officiai Gujarati Singer Youtube Channel
❖ Pls Subscribe Our Channel, Like Videos And Also Share Video With Your Friends Thank You...
❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા...
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 :
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :https://www.youtube.com/@IVY-Gujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :https://www.facebook.com/search/top/?...
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / meshwa_films_present
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati👇
પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું
નક્કી હતું કે જુદા પડવાનું હતું
પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું
નક્કી હતું કે જુદા પડવાનું હતું
તારા ગયા પછી થયું મહસૂસ
તારા ગયા પછી થયું મહસૂસ
તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
તમે ખુશ તો દીકુ અમે પણ ખુશ
પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું
નક્કી હતું કે જુદા પડવા નું હતું
જે દારે જુદી થઇ રોજ તને મિસ કરું
હાથ પર કોરાયેલા નામ પર કિસ કરું
હો હો પથ્થર એટલા દેવ જોને હું કરું
ઉઘારા પગે મળવા ની માનતા કરું
અન-પાણી લીધા વિના કર્યા ઉપવાસો
તારા વિના કોણ આલે દિલ ને દિલાશો
તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
તમે ખુશ તો દીકુ અમે પણ ખુશ
પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું
નક્કી હતું કે જુદા પડવાનું હતું
હો તારા બાપને જોઈતા વેવાઈ હારા ઘર ના
અમે તો હતા બકા માવતર વગર ના
ઓ સપના જોયાતા હારે જીવતર ના
થઇ ગયા આપણે પ્રેમી પલભર ના
તારા વિના જીવવાની આદત પડી ગઈ
કોક દરો યાદ આવે આંખડી રડી ગઈ
તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
તમે ખુશ તો દીકુ અમે પણ ખુશ
પ્રેમિયો ના નસીબ મા ક્યાં મળવા નું હતું
નક્કી હતું કે જુદા પડવાનું હતું
તારા ગયા પછી થયું મહસૂસ
તારા ગયા પછી થયું મહસૂસ
તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
તમે ખુશ જાનુ અમે પણ ખુશ
તમે ખુશ તો જાનુ અમે પણ ખુશ
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English👇
Premiyo na nasib ma kya malva nu hatu
Nakki hatu ke juda padvanu hatu
Premiyo na nasib ma kya malva nu hatu
Nakki hatu ke juda padva nu hatu
Tara gaya pachi thayu mahsus
Tara gaya pachi thayu mahsus
Tame khush to janu ame pan khush
Tame khush to diku ame pan khush
Premiyo na nasib ma kya malva nu hatu
Nakki hatu ke juda padva nu hatu
Je dare judi thai roj tame miss karu
Hath par korayela naam par kiss karu
Pathhar aetla dev jone hu karu
Ughara page madva ni manta karu
An-pani lidha vina karya upvaso
Tara vina kon aale dil ne dilaso
Tame khush to janu ame pan khush
Tame khush to diku ame pan khush
Premiyo na nasib ma kya malva nu hatu
Nakki hatu ke juda padvanu hatu...
Tara baapane joita vevai hara ghar na
Ame to hata baka mavtar vagar na
Sapna joya ta hare jivtar na
Thai gaya aapne premi palbhar na
Tara vina jivvani aadat padi gai
Kok daro yaad aave aakhdi radi gai
Tame khush to janu ame pan khush
Tame khush to diku ame pan khush
Premiyo na nasib ma kya malva hatu
Nakki hatu ke juda padvanu hatu
Tara gaya pachi thayu mahsus
Tara gaya pachi thayu mahsus
Tame khush to janu ame pan khush
Tame khush janu ame pan khush
Tame khush to janu ame pan khush...
Tame Khush To Janu Ame Khush | Jigneh Barot | તમે ખુશ તો જાનુ તો અમે ખુશ | New Gujarati Bewafa Song | New Jignesh Barot Song | New Jignesh Barot Gujarati Songs | Jignesh Barot Gujarati Bewafa Songs | Superhit Gujarati Song | Jingesh Barot Hit Songs | Gujarati Sad Song New Trending
#ivygujarati #newgujaratisong #newsong #newgujaratisadsong #gujaratisong #lovesong #latestgujaratisongs #sadsong #jigneshkaviraj #jigneshbarot #jignesh #bewafasong #gujaratisadsong #gujrartisadsongs
tame khush to janu ame khush, tame khush to janu ame khush jignesh barot, tame khush to janu ame khush dj, tame khush to janu ame khush remix, tame khush to janu ame khush lofi, tame khush to janu ame khush song, tame khush to janu ame khush जिग्नेश कविराज, tame khush to ame khush video, tame khush to janu ame khush video

