Rakesh Barot | Re Manave Moralo- રાકેશ બારોટ | Reshma Thakor | New Gujarati Song 2026 |Jhankar Music

Jhankar Music Gujarati
3.3M

40.9k

Share

4.3M views

Published on Tue Mar 17 2026

Jhankar Music Gujarati Presents Latest love Video Song titled "Re Manave Morlo - રે મનાવે મોરલો" Sung by Rakesh Barot, Reshma Thakor, & Penned by Sovanji Thakor, & Music Composed By Ravi Nagar, Rahul Nadiya, Starring: Rakesh Barot, Chhaya Thakor, & Concept. Director by Deepak Turi
Join this channel :https://www.youtube.com/channel/UCQeljbfXMX_5a2_KMXTkF-A/join

Link To Access All Stores :https://orcd.co/remanavemorlo

𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 :https://www.instagram.com/reels/audio/2044981276058430/

🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬
♪ Song : Re Manave Morlo - રે મનાવે મોરલો
♪ Singer : Rakesh Barot, Reshma Thakor
♪ Lyrics : Sovanji Thakor
♪ Music : Ravi Nagar, Rahul Nadiya
♪ Studio : Dhoon Digital Recording Studio - Adalaj

🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬
♪ Producer : MAARSS MOVIES AND MUSIC LLP (JHANKAR MUSIC)
♪ Project Lead By : Durva Dhoon Studio
♪ Director : Deepak Turi
♪ Starring : Rakesh Barot, Chhaya Thakor
♪ D.O.P. : Chirag Kachariya
♪ Ass D.O.P. : Parth Kakdia
♪ Editing : Ravindra S. Rathod
♪ Rakesh Barot Costume Designer : Manisha R Barot
♪ Makeup-Hair : Hashmukh Limbachiya
♪ Production : Jigar Panchal
♪ Poster Design : Pradip Karbatiya
♪ Ganre : Gujarati Love Song
♪ Music Label : Jhankar Music

#rakeshbarot #newgujaratisong #reshmathakor #jhankarmusicgujarati

𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 :https://surl.lt/haqupe
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 :https://surl.li/lizroz
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 :https://surl.li/yzmbga
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 :https://surl.li/swvkhz
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 :https://surl.li/dndbvz
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 :https://surl.li/ctviqd
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 :https://surl.li/vmsdea
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 :https://surl.lt/haqupe
------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati👇

M: હે જીવ કેનારી જાનુ
અરે જીવ કેનારી જાનુ મારી ચમશે તું ઉદાશ રે...(૨)
F: હે આજ ઇન્સ્ટા માં વિડિઓ જોઈ તૂટી જયો વિશ્વાશ રે
M: અરે એઆઈ નો શે કામ જીગર જાન મારી ઢેલડી
રે મનાવે મોરલો રે મારી ઢેલડી તને રે મનાવે મોરલો...(૨)
F: હે આજ જોયા અમે ફોને માં ફોટા તૂટી ગયો વિશ્વાશ રે
M: હે મને જીવ કેનારી જાનુ મારી ચમશે તું ઉદાશ રે

M: હે તારો મારો પ્રેમ જોઈ બળતરીયા બળતા
આપણા બેને જુદા પાડવા અખતરા એ કરતા
F: હો વાત તમારી હાચી હોય એવી દુવા કરતી
નહિ તો હવે હું રહીશ નહિ આમ જીવતી
M: હે અરે ના કરજે તું વિચાર જીગર જાન મારી ઢેલડી
રે મનાવે મોરલો રે મારી ઢેલડી તને રે મનાવે મોરલો
F: હે લોક મુખે થાય વાતો ચમ કરું વિશ્વાસ રે
M: હે ગોમના મોઢે તો ગઈણું ના બંધાય રે

M: હે ખાઉં તારા સોગંધ તોય ચમ નથી મોનતી
મન માંથી વેમ તું હજુ નથી કાઢતી
F: પ્રેમ ની મજા લેવા મજાક હુતો કરતી
હો હદ થી વધારે વિશ્વાસ તમારો કરતી
M: હે પ્રેમ માં પડી જાય જેને વેમ જીવન ફેલ
રે મનાવે મોરલો રે મારી ઢેલડી તને રે મનાવે મોરલો
F: હે આજકાલ નો પ્રેમ નથી આતો જનમો નો હંગાથ રે
M: અરે ભાવોભવ ના ભેરુ આપણે છૂટે નહિ સાથ રે
હે જનમો જન્મ નો ગોડી આપણો સંગાથ રે
-------------------------------
રાકેશ બારોટ ના અન્ય ગીતો નિહાળવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો:👇

1️⃣Saalihttps://youtu.be/g3QyZZYLRbw

2️⃣Sagu Tane Malshe To Sagu Maney Malshehttps://youtu.be/8YN-Zaxy6SM

3️⃣Sajan No Premhttps://youtu.be/Xo4tm0EdXgs

4️⃣Lagan Thai Jya Love Bhuli Jyahttps://youtu.be/Mxgw9fwvzac

5️⃣Vasi Gaya Chho Daldehttps://youtu.be/nCp4LphPIXo

6️⃣Malanhttps://youtu.be/gyI9Nx9aPg8

7️⃣Balpan Ni Yaad https://youtu.be/OS_XLUfHtCg

8️⃣Sauthi Savayo Maro Pyarhttps://youtu.be/VpzIwd_CbLI

9️⃣Tara Vina Hu Koro Kagalhttps://youtu.be/4gK-dOBmvoE

🔟Bangadihttps://youtu.be/R7-2z_S2D00
---------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️https://www.youtube.com/@jhankarmusicgujarati

𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 :
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :https://www.youtube.com/@jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :https://www.facebook.com/jhankarmusicgujarati...
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :https://twitter.com/music_jhankar...
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :https://www.instagram.com/JhankarMusicGujarati...
👉𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 :https://www.snapchat.com/add/jhankarmusicguj

Re Manave Morlo | રે મનાવે મોરલો | Rakesh Barot | રાકેશ બારોટ | New Gujarati Song 2026 | નવું ગુજરાતી ગીત ૨૦૨૬ | New Song Rakesh Barot | નવું ગીત રાકેશ બારોટ | New Rakesh Barot Song | રાકેશ બારોટનું નવું ગીત | Rakesh Barot Na Song | રાકેશ બારોટ ના ગીત | Rakesh Barot Songs | રાકેશ બારોટ ગીતો | Gujarati Song | ગુજરાતી ગીત

Welcome to JHANKAR MUSIC GUJRATI your favorite YouTube for premium Gujarati Song.

Thanks for your Love and Support !

612 Comments
SortBy
  • Top comments
  • Newest First
profile_picture