Filters
UPLOAD DATE
  • Last hour
  • Today
  • This week
  • This month
  • This year
TYPE
  • Video
  • Channel
  • Playlist
DURATION
  • Under 4 minutes
  • 4-20 minutes
  • Over 20 minutes
SORT
  • Relevance
  • Upload date
  • View count
  • Rating
LIVE : Non Stop Dashama Songs - દશામાં છે રાજા | KINJAL DAVE | Non Stop Dashama Garba
2.4M views2 years ago
Studio Saraswati Official Channel
Produce & Present By STUDIO SARASWATI JUNAGADH. Producer : MANOJ N JOBANPUTRA Channel Executive : NEVIL M. JOBANPUTRA Title : Dashama Chhe Raja Singer & Artist : Kinjal Dave Lyrics : Manu Rabari Music : Mayur Nadiya Artist : Komal Thakkar Video : Raju Patel (Jay Vision) Digital Partner : RDC Media Pvt. Ltd. રોજ નવા અપડૅટ ની માહિતી માટે ચેનલ ને subcribe કરો. STUDIO SARASWATI OFFICIAL https://www.youtube.com/channel/UCpZV... STUDIO SARASWATI OFFICIAL CHANNEL https://www.youtube.com/user/studiosa... Follow Us Studio Saraswati Accountv Facebook :- https://www.facebook.com/studiosarasw... Instagram:- https://www.instagram.com/studiosaras... Youtube :- https://www.youtube.com/STUDIOSARASWA...
Dashama Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
519.0k views2 years ago
Meshwa Lyrical
@meshwaLyrical Presenting : Dashama Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti | #dashamaa #stuti #lyrical Audio Song : Dashama Ni Stuti Singer : Ruchita Prajapati Lyrics : Baldev Sinh Chauhan Music : Jayesh Sadhu Genre : Gujarati Stuti Deity : Dashama Temple : Minavada Festival : Dashama Na Norata Label :Meshwa Electronics જય હો તારો માઁ, જય હો તારો માઁ જય હો તારો માઁ, જય હો તારો માઁ હે માઁ દશા માતા હું તો કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી હે માઁ દશા માતા હું તો કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો હે માઁ દશા માતા હું તો કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો હે માઁ દશા માતા હું તો કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે હે માઁ દશા માતા હું તો કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં હે માઁ દશા માતા હું તો કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે હે માઁ દશા માતા હું તો કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના આધાર એક તારો છે માઁ એક તારો આશરો ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું હે માઁ દશા માતા હું તો કરુ તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
Panch Panch Dham Ni Dashama Ni Aarti - Dasama Arti Kamlesh Barot
4.7M views6 years ago
Studio Trilok
Studio Trilok Presents:- Album:-Dashama Ni Amar Chundadi Song:-Panch Panch Dham Ni Singer:-Kamlesh Barot Music Label:-Studio Trilok Producer:-Vijay Buddhdev Youtube Link:-http://www.youtube.com/user/studiotrilok Twitter link:- https://twitter.com/studiotrilok Facebook Link:- https://www.facebook.com/pages/Studio-trilok/637779669623574 For more video update subsribe to our channel.If you like the video then share it with others.
Mara Mathe Dashama No Hath | Hari Bharwad | મારે માથે દશામાંનો હાથ | Dashama Superhit Song
1.5M views4 years ago
RDC Bhakti Sagar
Mara Mathe Dashama No Hath | Hari Bharwad | મારે માથે દશામાંનો હાથ | Dashama Superhit Song Title : Mara Mathe Dashama No Hath Singer : Hari Bharwad Music : Appu Label : Ekta Sound Digital Partner : RDC Media Pvt. Ltd. SUBSCRIBE US for MORE UPDATES http://www.youtube.com/subscription_center?add_user=bhaktisagarchanne
Dashama Chalisa - Saloni Thakor | દશામાં ચાલીસા | જય જગદંબા દશામાડી | Bhakti Song | Lyrical Video
233.1k views8 months ago
Royal Digital Bhakti
Royal Digital Bhakti Present ..... Dashama Chalisa - Saloni Thakor | દશામાં ચાલીસા | જય જગદંબા દશામાડી | Bhakti Song | Lyrical Video | @royaldigitalbhakti #royaldigitalbhakti #salonithakor #dashamaa #dashamasong #bhaktisong #bhakti #gujaratisong #newgujaratisong Title : Dashama Chalisa ( દશામાં ચાલીસા ) Singer : Saloni Thakor Lyrics : Rajesh Chauhan Music : Jayesh Sadhu Recording : Master Studio ( Anand ) Maa Studio ( Vavol ) Video Edit By : Amit Patel Design : Raj Charoliya Producer : Vijaysinh Gol (Vavol) Label : Royal Digital Bhakti | @royaldigitalbhakti Full Song Also Available On : ♫ Instagram : https://www.instagram.com/reels/audio/1078139553816245/ ♫ Gaana : https://gaana.com/song/dashama-chalisa ♫ Spotify : https://open.spotify.com/track/24YDeooMAozGrcsr8UpaxN?si=07123ba6caca41e8 ♫ Jio Saavan : https://www.jiosaavn.com/song/dashama-chalisa/Hik-Zll4AlA ♫ Amazon Music : https://music.amazon.in/tracks/B0FHVN7VHZ?marketplaceId=A21TJRUUN4KGV&musicTerritory=IN&ref=dm_sh_211fBqEehXcEMQGzHqe80pklR ♫ Apple Music : https://music.apple.com/us/song/dashama-chalisa/1827072449 ♫ Youtube Music : https://music.youtube.com/watch?v=aGYLuhjoP04&si=xfWl8z9jtmgEawAe Lyrics In Gujarati : જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... મુખડે માડી મંગલકારી મુખડે માડી મંગલકારી સુખડા દેજો સારા દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... કઠણ કળયુગમાં મોંમાઈ માડી ઘેર ઘેર પૂજાતા ઓ... હો... દીવડો તારો ધરતા માડી દીવડો તારો ધરતા માડી હૈયા ખૂબ હરખાતા દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... તારા નામને રટતા માડી નરનારી એક ભાવે ઓ... હો... પરગટ પરચા ધારી માતા પરગટ પરચાધારી માતા સંકટ સઘડા કાપે દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... અક્ષક કંકુ તુજને અરપી રાજી રાજી થાતા ઓ... હો... દેવી દયાળુ દશામાડી દેવી દયાળુ દશામાડી આશા સૌ ની પૂરતા દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... આદિ ભવાની ઇશ્વરીતું આઈ આનંદા માતા ઓ... હો... તારા ચરણે આવતા માડી તારા ચરણે આવતા માડી સપના પૂરા થાતા દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... અલૌકિક માં તું અવતારી ચાર ભુજામા ધારી ઓ... હો... ભક્તોની તું બેલી માતા ભક્તોની તું બેલી માતા પરગટ પરચાવાળી દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... અખંડ આનંદ આપે માડી સાંઢડીવાળી માતા ઓ... હો... શ્રદ્ધા રાખી ભજતા માં ને શ્રદ્ધા રાખી ભજતા માં ને સર્વ સુખડા થાતા દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... અમરત નઝરુ રાખે માડી ભક્તોની ભીડ ભાંગો ઓ... હો... વાંજીયા આવી સમરે માડી વાંજીયા આવી સમરે માડી માંગ્યા વરદાન આપે દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... અંતર ભાવે ભજો માં ને લખ ચોરાસી ટળે ઓ... હો... સેવા પૂજા કરતા માની સેવા પૂજા કરતા માની ત્રિવિધ તાપ ટળે દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... તું કલ્યાણી તું કૃપાડી મંગલકારી માતા ઓ... હો... લગની તારી લાગી માડી લગની તારી લાગી માડી રાખો સાજા માજા દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... જગવિધાતા તુજ માડી પાલન પોષક દાતા ઓ... હો... તારા ચરણે આવી માડી તારા ચરણે આવી માડી સઘડા દુઃખ સમાન દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... નસીબ સૌના બદલી દેતી દશામાં અવતારી ઓ... હો... અંતર ભાવે તુજને ભજતા અંતર ભાવે તુજને ભજતા રાખે લીલીવાળી દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... જીવન માડી ધન્ય બનાવે ભાવ ભરેલી માતા ઓ... હો... દીવડો એનો જ્યાં જ્યાં થાતો દીવડો એનો જ્યાં જ્યાં થાતો પાપ પડતા પાછા દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... વિપત વેળા માં તું મટાળે સુખની દેતી છાયા ઓ... હો... કઠણ કળજુગમાં માડી કઠણ કળજુગમાં માડી મટાળો મોહ માયા દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... અનેક માં તું એકે રુપે દશામાં સાક્ષાત ઓ... હો... શક્તિ રુપે તુ પ્રગટાણી શક્તિ રુપે તુ પ્રગટાણી પરગટ પરચાવાળા દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... ભક્તિ ભાવે માં તુ મળતી દશામાં દુઃખહારી ઓ... હો... કઠણ આ કળજુગ માં માડી કઠણ આ કળજુગ માં માડી મહિમા મોટો ભારી દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... જડથલમાં માડી વાશ છે તારો ત્રિલોકે તારણહાર ઓ... હો... દેવી દયાડી દશામાડી દેવી દયાડી દશામાડી સઘડુ તુ જાણનાર દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય જગદંબા દશામાડી મોરાગઢવાડી ઓ... હો... દયા દ્રસ્ટી રાખજો માડી દારણ દુખળા ભાગો ઓ... હો... આશરો આધાર તારો માડી આશરો આધાર તારો માડી ભવબંધન કાપો દશામાં લેજો શરણે તમારા ઓ... હો... જય દશામાં
Kinjal Dave - Dashama Ni Aarti - દશામાંની આરતી - Dashama Song - RDC Gujarati
53.7M views7 years ago
RDC Gujarati
Kinjal Dave - Dashama Ni Aarti - દશામાંની આરતી - Dashama Song - RDC Gujarati Song: Devi Dashama Singer : Kinjal Dave Lyrics : Manu Rabari Music : Mayur Nadiya Producer : Manoj N. Jobanputra Label : Studio Saraswati Digital Partner : RDC Media Pvt. Ltd. JioSaavn: https://bit.ly/3iAldjr Gaana: https://bit.ly/3yCnbWo Wynk: https://bit.ly/3s9Vtxv Spotify: https://spoti.fi/37woOsL iTunes: https://apple.co/3sbjaWy Amazon Music: https://amzn.to/37DgQOg Youtube Music: https://bit.ly/3iEdGjY Resso: https://bit.ly/3xxreC1 ------------------------------------------------------------------------------ Connect with us on : ------------------------------------------------------------------------------ ✫ Subscribe : https://goo.gl/y6zgp4 ✫ Dailymotion : https://goo.gl/BUiTts ✫ Facebook : https://goo.gl/rCngrH ✫ G+ : https://goo.gl/LSMnbA ✫ Twitter : https://goo.gl/cSN911
Dashma Ni Aarti | Jay Jay Dashama | Rohit Thakor | Gujarati Devotional Song |
12.8M views8 years ago
Meshwa Films
@MeshwaFilm Presenting : Dashma Ni Aarti | Rohit Thakor | Jay Jay Dashama | Om Namo Narayani | #devotional #aarti #dashamaa #rohitthakor #gujaratisong Instagram Link : https://www.instagram.com/reels/audio/383355282288976/ Video Song : Namo Narayani | Dashma Ni Aarti Singer : Rohit Thakor Artist : Rohit Thakor, Shreya Dave Lyrics : Bhagvandas Ravat Music : Rahul-Ravi Genre : Gujarati Devotional Song Deity : Dashama Temple : Minavada Festival : Dashama Na Norata Temple - Minavada | Moragadh | Kadi | Timroliya Label : Meshwa Electronics Subscribe and stay updated to MeshwaFilms channel today. Like Our Facebook Page :http://bit.ly/MeshwaFilmsFB Follow Us On Instagram : http://bit.ly/IGMeshwaFilms Follow Us On twitter :https://twitter.com/Meshwafilms visit our website :https://meshwafilms.com/
Shree Dashama Chalisa | Lyrical | Gujarati Devotional Chalisa | શ્રી દશામાં ચાલીસા |
95.9k views8 months ago
Meshwa Lyrical
​@meshwaLyrical Presenting : Shree Dashama Chalisa | Lyrical | Gujarati Devotional Chalisa | શ્રી દશામાં ચાલીસા | #dashamaa #lyrical #chalisa Audio Song : Shree Dashama Chalisa Singer : Ruchita Prajapati Lyrics : Rajesh Chauhan Music : Jayesh Sadhu Genre : Gujarati Devotional Chalisa Deity : Dasha Maa Festival : Dashama Na Norta Label : Meshwa Electronics
Dashama Ni Varta | Vrat Karvani Vidhi Sathe |
12.8M views6 years ago
Meshwa Films
@MeshwaFilm Presenting : Dashama Ni Varta | Vrat Karvani Vidhi Sathe | #devotional #dashamaa #varta #gujarati #video Video Song : Dashama Ni Varta - Vrat Karvani Vidhi Sathe Artist : Kamini Panchal Genre : Gujarati Devotional Deity : Dashama Temple: Minavada Festival : Dashama na Norta Director : Mayur Mehta Grup : Komal Barot Dop & Editing : Divyakant Verma Production : Sanjay Rajut Label : Meshwa Electronics Subscribe and stay updated to MeshwaFilms channel today. Like Our Facebook Page :http://bit.ly/MeshwaFilmsFB Follow Us On Instagram : http://bit.ly/IGMeshwaFilms Follow Us On twitter :https://twitter.com/Meshwafilms visit our website :https://meshwafilms.com/
jd vlogs Wagad dashama 2023 #jdwagad #viral #dashama #short #jdofficialsunil wagad #wagad #jdwagad
417.8k views2 years ago
SUNIL KALAL
#वागड़ी #sunilkalalvlogs #sunilkalalvlogs SUNIL kalal Obri Kalal sunil Mayuri tent house obri JD Sunil kalal JD kalal Trendings Viral Shorts Pesa kaha se kamaye #shorts #viral #trending #zee #ipl #ram #maa #love #jdofficialsunil #jdofficial #sunilkalal #obri #jdsunilkalal jd official #vlog Kalal sir #SUNIL #kalal #Obri Kalal sunil jd official vlog Kalal sir SUNIL kalal Obri Kalal sunil Mayuri tent house obri JD Sunil kalal JD kalal Trendings Viral Shorts Pesa kaha se kamaye dashama ni aarti दशामानी आरती दशामाना वीडियो dashama na geet dashama na garba દશામાની આરતી dasha mata garba dashama aarti dasha mata ki aarti dashama nu picture jd official minavada dashama dashama दशा माता dashamani aarti dashama na picture dasama ne aarti dasha maa aarti dasha maa ni aarti dashama na gito dashama na parcha दशा माता का वीडिय aarti mataji na video दशामा jay dashma dasama dashama ka video dashama na dashama song दशा मां की आरती dashama nu geet mataji દશામા નુ પિક્ચર dashama ki aarti चार चार धामनी दशामानी आरती दशामानी पिक्चर char char dhamni ma dashama ni aarti dashama na dashama no pavan minavada dashama दशा मां dasha mata gana dashama ni murti dashama ni ringtone picture video raja bataiye दशा मां के गाने दशा मानो पिक्चरdasha mata ka video dashama visarjan दशा माना गरबा દશામા નુ ગીત dasha mata video dashama na gana दशामाना गीत દશામાં dasha mata aarti dashama ni aarti dashama dashama nu गरबा #dashama dasha mata ke gane dasha mata song dashama na garbadashama 2023 dashama na geet dashamani timli dashama song dashama 2023 song dashama 2023 date dashama 2023 new song mataji na dakla mataji ke bhajan mataji aarti parcha mataji na mataji na parchapag pag parcha mataji dashama na parchadashama na parcha minavada dashama na parcha puriya jay dashama aarti jaydashamaria jay dashamadashama jay dashama dashama jay hanuman video dasha maa aarti jd official obri jd wakad jd wagad #jdofficialsunil @jdofficialvlog @jdofficial Related searches dashamana char char dham ni dashama ni aarti [1:59 pm 23/07/2023] JD Official Sunil: Dashama Album by Vanita Barot Songs Chalo Nadie Jaie Bar Bar Mahine Aaya Navla Te Dashamana Sasuma Mujane Vaheli People also ask What is the date of Dashama? दशामा कितने तारीख को है? What is the significance of Dashama? dashama vrat 2023 date march dasha mata 2023 date and time દશામાના વ્રત કઈ તારીખે 2023 dashama vrat date dashama vrat 2024 date dashama vrat 2023 date rajasthan divaso 2023 date All News Videos Images Shopping More Tools SafeSearch Dasha Mata Vrat 2023 Kab Hai: दशा माता व्रत 2023 तारीखwww.youtube.com › watch Translate this page Dasha Mata 2023 Kab Hai: दशा माता व्रत 2023 तारीख | Dasha Mata Vrat 2023 Date | Dasha Mata ka dora dasha mata ka dora kaise ... YouTube · Gharelu Khabar · 03-Mar-2023 Dashama Vrat 2023: Date Time Rituals Celebr… [2:25 pm 23/07/2023] JD Official Sunil: Dashama Album by Vanita Barot Songs Chalo Nadie Jaie Bar Bar Mahine Aaya Navla Te Dashamana Sasuma Mujane Vaheli People also ask What is the date of Dashama? दशामा कितने तारीख को है? What is the significance of Dashama? dashama vrat 2023 date march dasha mata 2023 date and time દશામાના વ્રત કઈ તારીખે 2023 dashama vrat date dashama vrat 2024 date dashama vrat 2023 date rajasthan divaso 2023 date All News Videos Images Shopping More Tools SafeSearch Dasha Mata Vrat 2023 Kab Hai: दशा माता व्रत 2023 तारीखwww.youtube.com › watch Translate this page Dasha Mata 2023 Kab Hai: दशा माता व्रत 2023 तारीख | Dasha Mata Vrat 2023 Date | Dasha Mata ka dora dasha mata ka dora kaise ... YouTube · Gharelu Khabar · 03-Mar-2023 Dashama Vrat 2023: Date Time Rituals Celebr… 👉 1. Dashama visarjan https://youtube.com/playlist?list=PL_NK01D7hu1p-LvgOr_2lf3tAy08J4_kk 👉 2.MP VLOG https://youtube.com/playlist?list=PL_NK01D7hu1o0SS8DgeuNpxo9yxCjvsTK 👉 3. All vlog JD official sunil https://youtube.com/playlist?list=PL_NK01D7hu1q21OgoQNeVg08_0RcrPAK7 👉 4. Yatra https://youtube.com/playlist?list=PL_NK01D7hu1qlnPaW_E2-HssazkIOtuHh 👉 5. Dashama ka vart https://youtube.com/playlist?list=PL_NK01D7hu1qmsPYM6uZq0efAl4xn4nJa 👉 6. Mahadev vlog https://youtube.com/playlist?list=PL_NK01D7hu1ozMSctDN_PyNtyWemuD8Gv 👉 7. karva chauth vrat https://youtube.com/playlist?list=PL_NK01D7hu1o-s0aKmPokl0qoHSGeClHX 👉 8. Navratri https://youtube.com/playlist?list=PL_NK01D7hu1olwJ-WhgM_1_WxoHIXJ7_E 👉 9. JD official https://youtube.com/playlist?list=PL_NK01D7hu1rZB4VyhFiXlb5FN8MEGkL2 👉 10. JD official vlog https://youtube.com/playlist?list=PL_NK01D7hu1rIFYgMSpkve73PXh1mhPx0 👉 11. DASHAMA NA VIDEO https://youtube.com/playlist?list=PL_NK01D7hu1ojFHtUVez_cs3wbWSJPTUC 👉 12. Village vlog https://youtube.com/playlist?list=PL_NK01D7hu1rTYHDGFNIlCbPM5aQw_X4A 👉 13. Varta https://youtube.com/playlist?list=PL_NK01D7hu1rJ2H7ZmFUHCPBaYAtiXJBD 👉 14. मयूरी मूर्ति बाजार ओबरी | dashama murti https://youtube.com/playlist?list=PL_NK01D7hu1oWTNGl9uMC2ij_ejeTplyx 👉 15. havan vidhi at home in hindi https://youtube.com/playlist?list=PL_NK01D7hu1q1D80nGi7lOvtG0aUlNISL WAGAD #wagad
dashama ni Aarti | jagmag Aarti dashama |
599.0k views8 months ago
JAY DASHAMA VALI
garba dance | #garba #garbadance #shortsfeed #shortvideo dashama new song | #dashama #dashamanostatus #dashamaarti | jay dashama Vali dashama status | dashama whatsapp status | #dashama #dashamanostatus #dashamaarti jay dashama status | #dashama #dashamanostatus #dashamaarti #dashamathal #pradipma #jayumaa #ajumma #dashama #jaydashamavali #dashamavali #pradipma dasha ma new song dasha ma song #dashamanewsong #jaydashamavali #jaydashamavali #song #status #viral #pavagadhmandir #dashama hath ma utari aarti hath ma Divo
Dikari Pokare Dashama Aavo | 2025 | Gujarati Video | Movie | Short Film | Dashama Ni Varta
1.4M views8 months ago
Rang Digital
#gujaratishortilm #dashama #emotional #shortfilm Titile : Dikari Pokare Dashama Aavo Artist Nikita Kundhiya Pooja Kundhiya Divya Ughrejiya Ankita Katvaniya Arpita Katvaniya Sonam Charoliya Anita Katoniya Nitin Katoniya DOP Aniket Kundhiya Director Amit Kundhiya Aniket Kundhiya Mamta Kundhiya Nikita Kundhiya Edit Amit Kundhiya Story Muktaben Kundhiya Producer Amit Kundhiya Aniket Kundhiya Label : Dk Digital Media ______________________________ Enjoy & stay connected with us! ✫ Subscribe Pooja - Nikita - Divya - Ankita - Dk Digital - Gujarati Full Comedy - Gujarati Natak - Gujarati Short Film - New Gujarati Video - Movie - Emotional Video - Gujarati Emotional Video - Maa - Dikari - Bhai - Bahen - Anath Dikari - Full Comedy - Emotional Stories - Sad story - Story - Vandra Ni Dhamaal - dashama nu picture - Anath Dikari Ni Vare Aavya Dashama #comedy #gujarati #dashama #shortfilm #motivationalVideo #gujaraticomedy #comedy #gujju #gujarativideo #GujaratiShortFilm​ gujarati natak gujarati parivarik short film gujarati short movie gujarati varta trending #maa #kahaniya #trending #shortfilm #shrots
Jay Dashama 🙏|| aj_barodian_girl || #dashamaa #jaydashamaa #shorts #shortvideo #trending #viral
2.9M views1 year ago
Hani Prajapati
Jay Dashama 🙏|| aj_barodian_girl || #dashamaa #jaydashamaa #shorts #shortvideo #trending #viral #trendingshorts #youtubeshorts #short #reelsinstagram #reelkarofeelkaro #reelsvideo #viralreels #gujarati #dashamaasong #gujaratinewsongs #vadodara #gujarat #india
Jignesh Barot - Dashama Modve Ramva Aay | HD VIDEO | Dashama New Song | Dashama Na Dakla
5.6M views3 years ago
RDC Gujarati
►Subscribe Now For More Videos - https://www.youtube.com/user/RDCGujarati/videos?disable_polymer=1?sub_confirmation=1 Full Song also Available for Downloading & Streaming online:- ♫ Wynk : https://bit.ly/3vrwKYC ♫ Gaana : ♫ JioSaavn : https://bit.ly/3vq7QZq ♫ Amazon Music : https://amzn.to/3Qnri15 ♫ Spotify : https://spoti.fi/3Q1QqtW ♫ Youtube Music : https://bit.ly/3PWcshI ♫ iTunes : https://apple.co/3PKiSAU ♫ Apple Music : https://apple.co/3PKiSAU ♫ Resso : Title : Dashama Modve Ramva Aay Singer : Jignesh Barot (Kaviraj) Artist : Jayanti Vagh Music : Vishal Vagheshwari, Sunil Vagheshwari Lyrics : Rajdeep Barot Make - Up : Lata Patel DOP : Prakash Rabari, Dhrumil Trivedi Editor : Manu Patel Sahyog : Vikramsinh Vaghela Director : Mayur Mehta Design : Sunny R Patel Producer : Ramesh Patel Genre : Gujarati Devotional Song Music Label & Copyright : Ekta Sound Digital Partner : RDC Media Pvt. Ltd. Log in to our Website: http://www.rdcmedia.in/ For business enquiries contact on: 022 26301392 E-mail us : info@rdcmedia.in ------------------------------------------------------------------------------ Connect with us on : ------------------------------------------------------------------------------ ✫ Subscribe : https://goo.gl/y6zgp4 ✫ Dailymotion : https://goo.gl/BUiTts ✫ Facebook : https://goo.gl/rCngrH ✫ G+ : https://goo.gl/LSMnbA ✫ Twitter : https://goo.gl/cSN911
Dashama Ne Vahali Radha | Mamta Soni | Dashama Film |
19.5M views8 years ago
Meshwa Films
@MeshwaFilm Presenting : Dashama Ne Vahali Radha | Mamta Soni | Dashama Film | #devotional #dashamaa #video #gujaratifilm #devotional Film : Dashama Ne Vahali Radha Singer : Abhita Patel, Rohit Zala Artist : Mamta Soni, Bhaskar, Rakesh Pujara, Ratna Rabari, Bhumi Patel,Jalpa Bhatt, Sagar Shah, Prakash Mandola Lyrics : Baldevsinh Chauhan, Vijaysinh Gol Music : Jitu Prajapati Director : Raju Patel, Ashok Patel, Dhiren Trivedi Genre : Gujarati Dashama Movie Deity : Dashama Temple : Minavada Festival : Dashama Na Norata Producer : Ashok Patel, Dhiren Trivedi, Mahendra Patel Label : Meshwa Electronics Subscribe and stay updated to MeshwaFilms channel today. Like Our Facebook Page :http://bit.ly/MeshwaFilmsFB Follow Us On Instagram : http://bit.ly/IGMeshwaFilms Follow Us On twitter :https://twitter.com/Meshwafilms visit our website :https://meshwafilms.com/
Dashama Aaya Re Gujaratma ||RAKESH BAROT || GUJARATI DJ SONG ||Full HD Video
33.5M views8 years ago
Ram Audio
Song :Dashama Aaya Re Gujaratma Title:Dashama Aaya Re Gujaratma Singer:Rakesh Barot Artist:Rakesh Barot,Hemali Lyrics:Manu Rabari Music:Mayur Nadiya Director:Dinesh Patel Producer:Sanjay Patel Music Label:Shri Ram Audio And Telefilms Online Download:www.rajaramdigital.com To set Rakesh Barot New Song 2017 - "DASHAMA AAYA RE GUJARATMA" as your Callertune Airtel Subscribers Dial 5432116294301 Idea Subscribers Dial 567899671335 Vodafone Subscribers Dial 5379671335 BSNL (N/ W) Subscribers sms BT 6712501 To 56700 BSNL (S/E) Subscribers sms BT 9671335 To 56700 Aircel (N/W) Subscribers sms DT 6712501 to 53000 Aircel (S/E) Subscribers sms DT 9671335to 53000 Tata Docomo Subscribers sms SET 9671335 to 543211 Tata Indicom Subscribers sms WT 9671335to 12800 Uninor Subscribers sms ACT CT 9671335 to 51234 MTNL Subscribers sms PT 9671335to 56789 For More Entertainment Like us On Facebook:- https://www.facebook.com/RajaramDigital For More Entertainment Like us On Twitter:- https://twitter.com/shriramaudio Circle us On Google+:- https://plus.google.com/u/0/+gujaratidevotionaltv For More Entertainment Follow On :)- http://www.dailymotion.com/ShreeRamAudio Youtube Channel Subcribe On:- https://www.youtube.com/user/gujaratidevotionaltv?sub_confirmation=1
Aavo Aavo Dasha Mavdi - Hari Bharwad | Dashama New Song | Dashama Bhajan | Gujarati Bhakti Song
7.5M views4 years ago
RDC Bhakti Sagar
Aavo Aavo Dasha Mavdi - Hari Bharwad | Dashama New Song | Dashama Bhajan | Gujarati Bhakti Song Title : Aavo Aavo Dasha Mavdi Singer : Hari Bharwad Music : Appu Label : Ekta Sound Digital Partner : RDC Media Pvt. Ltd. SUBSCRIBE US for MORE UPDATES http://www.youtube.com/subscription_center?add_user=bhaktisagarchanne
Jay dashama
6.7M views4 years ago
Haresh Patel
Dashama chamatkar
Char Char Dham Ni Maa Dasha Maa Ni Aarti | Aarti of Dashama by Hemant Chauhan |
46.3M views11 years ago
Studio Sangeeta
STUDIO SANGEETA Presents - Dasha Maa No Utsav Song - Char Char Dham Ni Maa Dashama Ni Aarti Album - Dasha Maa No Utsav Singer - Hemant Chauhan Caller Tune Codes: Vodafone - 2627710 Idea - 2627710 Tata Docomo - 831030 Virgin - 2627710 Airtel - 5432112221137 Reliance - 62250552 BSNL West - 855110 BSNL North - 855110 To Purchase Any Song - WhatsApp on 9769900276 For Any Query - studiosangeeta_5465@yahoo.co.in